Logo
Mehsana Nagarpalika Property Tax Online Payment : 2021-2022
Logo
1) ઓન લાઈન વેરો ભરતા સમયે બીલ સાથે રાખવું.
2) માંગણા બીલ (વેરો) ભરતી વખતે પોતાનો મિલકત નંબર તથા વેરાની રકમ ચકાસી માંગણા બીલ ભરવાનું રહેશે, પાછળ થી કોઈ તકરાર સાભળવામાં આવશે નહિ.
3) માંગણા બીલ માં દર્શાવેલ કોલમ નં.૫ (રિબેટ) તથા ૬(નોર્મલ રકમ) માં જણાવેલ છેલ્લી તારીખના દિવસે જાહેર રજા હોય તો આગળના ચાલુ દિવસે ટેક્ષ બીલ ભરવું, જાહેર રજા પછી ના તરુંત બીજા દિવસે કોઈ લાભ મળવાપાત્ર થશે નહિ.